Instagram reel song સાથે download કરવાની easy trick – Tech Gujrati

કેમ છો મિત્રો, તો આજે અમે લઇ ને આવિયા છે કે કેવી રીતે Instagram ની રીલ્સ ડાઉન્લોડ કરવી કોઈ પણ ફોને માં એક જ ક્લિક કરી ને અને કોઈ પણ થેર્ડ પાર્ટી એપ્લિકેશન ને વાપરીયા વગર?, ચાલો જાણીએ.

તો Instagram પાર થી કોઈ પણ રીલ વિડિઓ એન્ડ ડાઉન્લોડ કરવા માટે સૌ પ્રથમ તમારે તમારું Instagram એપ્લિકેશન ને અપડેટ કરવી પડશે.

તેમાં માટે મિત્રો તમારે Play Store માં અથવા App Store માં (Apple યુઝર્સ માટે) જાય ને Instagram એપ ની અપડેટ આવી છે કે નાઈ તે ચકાસવું પડશે.

  • એપ અપડેટ કરીએ પછી આવે તમારે Instagram એપ્લિકેશન ના રીલ્સ ટેબ માં જવાનું છે

Instagram Reel video download reel tab

  • ત્યાર બાદ જે રીલ વિડિઓ તમારે ડાઉન્લોડ કરવો છે તે ખોલી દેવાનો છે
  • ત્યાર બાદ એરો જેવું સહારે બટન તમને દેખાશે તેને ક્લિક કરવાનું છે

Instagram Reel video download share button

  • ત્યાર બાદ તમને નીચે ડાઉન્લોડ નું ઓપ્શન જોવા મળશે તેને ક્લિક કરી દેવાનું છે.

Instagram Reel video download download button

  • તમારો રીલ્સ નો વિડિઓ તમારી ગેલરી અપ્પ માં ડાઉન્લોડ થઇ ગયો હશે.

તો આ રીતે તમે Instagram ની કોઈ પણ રીલ્સ ના વિડિઓ ડાઉન્લોડ કરી સક્સો. કોઈ રીલ જો ડાઉન્લોડ માટે રેસ્ટ્રીકટેડ હશે તો તે રીલ વિડિઓ તમે ડાઉન્લોડ નહીં કરી શકો.

આશા કરીએ છે કે તમને આ માહિતી ખુબજ કામ માં આવી હશે આવી જ બીજી technology ની માહિતી મેળવવા માટે અત્યારે જ ફોલ્લૉ કરો Techgujrati ને.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *