જાણો WhatsApp નું નવું વોઇસ નોટ ફીચર
કેમ છો મિત્રો, WhatsApp માં આવી ગયું છે નવું વોઇસ નોટ ફીચર, ચાલો જાણીએ.
WhatsApp ની લેટેસ્ટ અપડેટ માં વોઇસ નોટ ની નવું ફીચર જોવા માળિયું છે, જેમાં આવે તમે લાંબા વોઇસ નોટસ મોકલી સક્સો. આ ફીચર માટે વધુ માહિતી નીચે આપેલી છે એન્ડ જાણો આ ફીચર કઈ રીતે તમે પણ મેળવી શકો છો.
આ નવું વોઇસ નોટ ફોર સ્ટેટ્સ ફીચર તમને 1-minute recordings કરવા દેશે જે પેલા 30-second જ હતું.
આ અપડેટ નો મુખ્ય હેતુ મલ્ટિપ્લે વોઇસ નોટ ની બદલે એકજ વોઇસ નોટ માં લાંબા મેસેજ રેકોર્ડ કરી ને મોકલી શકાય તે માટે che
આ નવું અપડેટ તમે કઈ રીતે મેળવી શકો છો?
- આ અપડેટ મેળવવા માટે તમારે પ્લેઇસ્ટોરે પર જવાનું છે
- ત્યારે બાદ તમારી WhatsApp અપ્પ ને સેર્ચ કરી અપડેટ કરવાની છે, જો તમને અપડૅટ કરવાનું ઓપ્શન નથી મળતું તો તમે આ લિંક પર થી લેટેસ્ટ અપડૅટ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો.
કંપની એ આ ફીચર ફેબ ૨૦૨૪ માં ઇંટ્રોડ્યૂસ કરિયું હતું – ૩૦ સેકન્ડ ના રેકોર્ડિંગ ટાઈમ સાથે, જે હવે ૧ મિનિટ સુધી લંબાવી દેવામાં આવેલ છે.
જે યુઝર્સ સ્ટેટ્સ માં મલ્ટિપ્લ વીઓઇસ નોટસ મૂકી રહ્યા છે તેમના માટે આ અપડૅટ ખુબજ કામની છે.
આશા કરીએ છે કે તમને આ માહિતી ખુબજ કામ માં આવી હશે આવી જ બીજી ટચનોલોજી ની માહિતી મેળવવા માટે ફોલ્લૉ કરો Techgujrati.
