આજે આપણે જાણશું કે તમે GSRTC Bus Tracking કઈ રીતે કરી શકો છો ચિંતા નો કરો એકદમ easy process છે. કોઇ પણ easily gsrtc bus નું live location એના phone માથી જ ચેક કરી શકે છે.
નીચે આપેલા steps follow કરજો તમારી બસ અત્યારે કયાં છે એ તમને 1 જ મિનિટ માં ખબર પડી જાશે.
GSRTC Bus Tracking કરવાના steps:
- સૌથી પહેલા GSRTC Live Tracking આ app ને તમારા Phone માં download કરી લ્યો.

- હવે જે આ track my bus નું option છે એના પર ક્લિક કરજો.

- તમારી સામે 2 option આવશે PNR number અને Bus number.

- તમે જ્યારે GSRTC માં Online Ticket Book કરી હશે ત્યારે તમને message આવ્યો હશે એમાં તમને PNR નંબર મળશે એને copy કરી આ app માં paste કરી dyo.

- પછી નીચે જે બટન આપેલું છે એના પર click કરશો તો અત્યારે તમારી બસ કે જગ્યા એ છે એને ચેક કરી શકશો.

વધારે information માટે આ video ચેક કરી શકો છો.
કઈ પણ ના સમજાય તો મને comment કરી ને પૂછી શકો છો.
ત્યાં સુધી આવજો.
