કેમ ચો મિત્રો Apple Event WWDC 2024 જુસ્ટ પુરી થઇ છે અને જેની બધા રાહ જોઈ રહ્યા હતા તે iOS 18 અપડેટ આવી ગઈ છે.
- – જાણો કઈ રીતે તમારા iPhone માં iOS ૧૮ ઉપડતે ડોઉનલોડ કરી શકાશે.
આ trick iPhone X series થી લઇ ને લેટેસ્ટ iPhone 15 સુધી ના બધા ડેવિસ માં iOS 18 ડોઉનલોડ કરી શકાશે.
આપના iPhoneને iOS 18માં અપડેટ કરવું સરળ છે. Just follow below steps:
- Backup:
iCloud અથવા iTunes પર તમારા ડેટાનું બેકઅપ લો.
- Charge:
iPhone ને ચાર્જ કરો અથવા પાવર સોર્સ સાથે જોડો.
- Wi-Fi:
સ્ટેબલ Wi-Fi નેટવર્ક સાથે જોડાવો.
- Settings ખોલો:
‘Settings’ એપ ખોલો.
- General:
‘General’ Option પર ટૅપ કરો.
- Software Update:
‘Beta Updates’ Option પસંદ કરો.

iOS 18 Developer Beta Option પસંદ કરો.

- Download and Install પર ટૅપ કરો
આ રીતે, તમે સરળતાથી તમારા કોઈ પણ iPhone માં iOS 18 અપડેટ કરી શકો છો. હંમેશા તમારા iPhone ને અપડેટ કરવું સલામત રહે છે, જેથી તમે નવી સુવિધાઓ અને સુરક્ષા સુધારણાઓનો લાભ લઈ શકો.
