Apple Archives - Tech Tips, Updates, News Updates in Gujarati

iOS 18 તમારા iPhone માં કેવી રીતે ડાઉનલોડ કરવું – In Gujarati
કેમ ચો મિત્રો Apple Event WWDC 2024 જુસ્ટ પુરી થઇ છે અને જેની બધા રાહ જોઈ રહ્યા હતા તે iOS 18 અપડેટ  આવી ગઈ છે.

– જાણો કઈ રીતે તમારા iPhone માં iOS ૧૮ ઉપડતે ડોઉનલોડ કરી શકાશે.

આ trick iPhone X series થી લઇ ને લેટેસ્ટ iPhone 15 સુધી ના બધા ડેવિસ માં iOS 18 ડોઉનલોડ કરી શકાશે.

આપના iPhoneને iOS 18માં અપડેટ કરવું સરળ છે. Just follow below steps:

Backup:

iCloud અથવા iTunes પર તમારા ડેટાનું બેકઅપ લો.

Charge:

iPhone ને ચાર્જ કરો અથવા પાવર સોર્સ સાથે જોડો.

Wi-Fi:

સ્ટેબલ Wi-Fi નેટવર્ક સાથે જોડાવો.

Settings ખોલો:

‘Settings’ એપ ખોલો.

General:

‘General’ Option પર ટૅપ કરો.

Software Update:

‘Beta Updates’ Option પસંદ કરો.

iOS 18 Developer Beta Option પસંદ કરો.

Download and Install પર ટૅપ કરો

આ રીતે, તમે સરળતાથી તમારા કોઈ પણ iPhone માં iOS 18 અપડેટ કરી શકો છો. હંમેશા તમારા iPhone ને અપડેટ કરવું સલામત રહે છે, જેથી તમે નવી સુવિધાઓ અને સુરક્ષા સુધારણાઓનો લાભ લઈ શકો.

iOS 18 કાયા કાયા Apple Devices મોડલ માં ડાઉનલોડ અને વાપરી કરી શકાશે? – iOS 18 Compatible Devices List in Gujarati

The post iOS 18 તમારા iPhone માં કેવી રીતે ડાઉનલોડ કરવું – In Gujarati appeared first on Tech Tips, Updates, News Updates in Gujarati.

Apple તેના દરેક યુઝર્સ ને 29 હજાર રૂપિયા આપશે, જાણો શું તમે પણ કરો છો આ મોડલનો ઉપયોગ?
કેમ છો,  મિત્રો, આજે અમે લઇ ને આવિયા છે ખુશ ખબર Apple યુઝર્સ માટે.

જો તમે પણ iPhone યુઝર છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે.

અમેરિકા ની કોર્ટે એપલને કંપની ને આદેશ આપ્યો છે કે તેણે તેના યુઝર્સને 35 મિલિયન ડોલરનું વળતર ચૂકવવું પડશે.

એ વળતર યુઝર્સ દીઠ લગભગ 29 હજાર રૂપિયા થઇ શકે છે. તો જો તમે પણ અપ્પ્લે યુઝર્સ ચો તો આ આર્ટિકલ પૂરો વાંચો.

કાયા અપ્પ્લે યુઝર્સ અથવા કોને મળશે આ વળતર ?

એપલના ગ્રાહકો જેમની પાસે iPhone 7 અથવા 7 Plus છે તે બધા યુઝર્સ ને લગભગ રૂપિયા 29 હજાર નું વળતર મળી શકે તેમ છે.

iPhone 7 અથવા 7 Plus મોડેલ વાપરનારા ગ્રાહકોને ઓડિયો સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જેને લઇ ને ૨૦૧૯ માં કેલિફોર્નિયાની ઉત્તરી જિલ્લા એપલ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે દલીલ ને સંબધિત iPhone 7 અને 7 Plusમાં ‘ઑડિયો IC’ ચિપ સંબંધિત ઓડિયો સમસ્યાઓ હતી.

ખાસ નોંધ:

જે યુઝર્સ પાસે 16 સપ્ટેમ્બર, 2016 થી 3 જાન્યુઆરી, 2023 વચ્ચે iPhone 7 અથવા 7 Plus મોડેલ હતુ તેમને કંપની એ પેલા થી જ આ સમસ્યાની જાણ કરી હતી અથવા રિપેર માટે પૈસા ચૂકવ્યા હતા. તે લોકો સેટલમેન્ટના ભાગ માટે પાત્ર છે.

બાકી ના યુઝર્સ એ સેટલમેન્ટ માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

ઓનલાઇન ફોર્મ ની લિંક અમે થોડા જ સમય માં તમારી સાથે સેર કરીશુ.

આશા કરીએ છે કે તમને આ માહિતી ખુબજ કામ માં આવી હશે આવી જ બીજી technology ની માહિતી મેળવવા માટે અત્યારે જ ફોલ્લૉ કરો Techgujrati ને.

તમને કેવી રીતે ખબર પડશે કે તમને વળતર મળશે કે નહિ?

અપ્પ્લે કંપની તમામ યુઝર્સ ને ઈમેલ દ્વારા જાણકારી આપશે કે આ વળતર ક્યારે મળશે અને કઈ રીતે. મળેલી માહિતી અનુસાર અપ્પ્લે કંપની ડાયરેક્ટ યુઝર્સના ખાતામાં વળતરની રકમ જમા કરશે.

The post Apple તેના દરેક યુઝર્સ ને 29 હજાર રૂપિયા આપશે, જાણો શું તમે પણ કરો છો આ મોડલનો ઉપયોગ? appeared first on Tech Tips, Updates, News Updates in Gujarati.

iOS 18 માં આવતી દસ અનિવાર્ય AI ફીચર્સ iOS 18 – In Gujarati 10 Upcoming AI Features list – Must check
અપડે બધા Apple ના નવા આવનારા OS (Operating System) iOS 18ની રાહ જોઈ રહ્યા છીએ, આજે અમે iOS 18 માં આવનારા 10 AI આધારિત ફીચર્સ વિષે ની માહિતી લઇ ને અવહીયા છે, જે તમારે ચોક્કસપણે જોવા જોઈએ.

કેટલાક શ્રેષ્ઠ AI ફીચર્સ જેમ કે ઓટો-જનરેટેડ ઇમોજીસ, ફોટો રીટચિંગ, વૉઇસ મેમો ટ્રાન્સક્રિપ્શન, અને રિપ્લાય સૂચનો આ અપડેટ ની મુખ્ય હાઇલાઇટ્સ છે.

ચાલો iOS 18 ના સંપૂર્ણ AI ફીચર્સ ની યાદી જઈએ.

iOS 18 ની AI ફીચર્સ ની યાદી: iOS 18 10 Upcoming AI Features list

વૉઇસ મેમો ટ્રાન્સક્રિપ્શન.

ઇમેઇલ અને મેસેજના સૂચિત રિપ્લાય.

વપરાશકર્તાના મેસેજના સામગ્રીના આધારે ઓટો-જનરેટેડ ઇમોજીસ, જે કિસ્સામાં કોઈપણ પ્રસંગ માટે નવા

ઇમોજીસ પ્રદાન કરે છે જે અસ્તિત્વમાં રહેલી કેટલોગથી આગળ છે.

સુધારેલું Safari વેબ સર્ચ.

Spotlight માં ઝડપી અને વધુ વિશ્વસનીય સર્ચ.

Siri સાથે વધુ પ્રાકૃતિક ઇન્ટરેકશન્સ.

Apple Watch માટે ડિઝાઇન કરાયેલ Siri નું વધુ આધુનિક વર્ઝન, “મોબાઈલ ટાસ્ક્સ” માટે ઓપ્ટિમાઇઝ્ડ.

સૂચનાઓ અને વ્યક્તિગત મેસેજ, વેબ પેજ, ન્યૂઝ આર્ટિકલ્સ, ડોક્યુમેન્ટ, નોટ્સ અને વધુ ના સ્માર્ટ રીકેપ્સ.

Xcode માટે ડેવલપર ટૂલ્સ.

આ બધા ઉપરોક્ત iOS 18 AI ફીચર્સ અમને MacRumor ની વેબસાઇટ પર જોવા માળીયા છે. તેથી આ ડેટાને સરળતાથી વિશ્વાસ કરી શકાય તેમ છે.

જો તમે પણ iOS 18 ના અપડેટ્સ વિશે ખુદને અપડેટેડ રાખવા માંગો છો, તો Techgujrati ને ફોલો કરો.

વાંચો: iOS 18 કંપેટિબલ ડિવાઇસિસની યાદી ગુજરાતીમાં

iOS 18 કાયા કાયા Apple Devices મોડલ માં ડાઉનલોડ અને વાપરી કરી શકાશે? – iOS 18 Compatible Devices List in Gujarati

ઉપર સૂચિબદ્ધ AI ફીચર્સમાંના કેટલાક કદાચ ક્લાઉડનો ઉપયોગ કરશે અને કેટલાક સંપૂર્ણપણે ડિવાઇસ પર કામ કરશે કારણ કે તેમાં ઓછું પ્રોસેસિંગ પાવર જરૂરી છે.

સ્રોતો અનુસાર, અમે શોધી કાઢ્યું કે લગભગ તમામ AI આધારિત ટૂલ્સ બેટા વર્ઝનમાં પણ ઉપલબ્ધ થશે, કંપની આ AI ટૂલ્સને પૂર્વાવલોકન (Preview or Beta Update) તરીકે ઉપયોગમાં લેશે. જે તેમને iOS 18 ના સ્ટેબલે લોન્ચ પહેલાં ફીચર્સને સ્થિર કરવામાં મદદ કરશે.

આશા કરીએ છે કે તમને આ માહિતી ખુબજ કામ માં આવી હશે આવી જ બીજી ટચનોલોજી ની માહિતી મેળવવા માટે ફોલ્લૉ કરો Techgujrati.

The post iOS 18 માં આવતી દસ અનિવાર્ય AI ફીચર્સ iOS 18 – In Gujarati 10 Upcoming AI Features list – Must check appeared first on Tech Tips, Updates, News Updates in Gujarati.

iOS 18 કાયા કાયા Apple Devices મોડલ માં ડાઉનલોડ અને વાપરી કરી શકાશે? – iOS 18 Compatible Devices List in Gujarati
કેમ ચો મિત્રો iOS 18 જે જૂન મહિના માં આવી રહ્યું છે, તેના માટે ની ખુબજ અગત્ય ની માહિતી લઇ ને અમે આવિયા છે.

આજે જાણો કાયા કાયા અપ્પ્લે યુઝર્સ એટલે કે કાયા કાયા Apple Devices મોડેલ્સ iOS 18 ની અપડેટ મેળવી સક્સે?

તો અમને મળેલી માહિતી અનુસાર iOS 18 નીચે આપેલા અપ્પ્લે મોડેલ માં વપરાશ માટે આવશે.

iPhone X Series:

iPhone 10 Xs

iPhone 10 Xs max

iPhone 10 XR

iPhone 11 Series:

iPhone 11

iPhone 11 Pro

11 Pro Max

iPhone 12 Series:

iPhone 12

12 mini

12 Pro

12 Pro Max

iPhone 13 Series:

iPhone 13

13 mini

13 Pro

13 Pro Max

iPhone 14 Series:

iPhone 14

14 Plus

14 Pro

14 Pro Max

iPhone 15 Series:

iPhone 15

15 Plus

15 Pro

15 Pro Max

iPhone 16 Series:

iPhone 16

16 Plus

16 Pro

16 Pro Max

iPhone SE Series:

iPhone SE 2 (Leaked)

iPhone SE 3 (Leaked)

તો મિત્રો તમે કયો ઈફોને મોડેલ વાપરી રહ્યા છો કોમેન્ટ કરી ને અમને જણાવો એન્ડ અમારાથી સાથે જોડાયેલા રહો iOS 18 માટે ની લેટેસ્ટ અપડેટ્સ માટે.

Read: iOS 18 તમારા iPhone માં કેવી રીતે ડાઉનલોડ કરવું – In Gujarati

iOS 18 તમારા iPhone માં કેવી રીતે ડાઉનલોડ કરવું – In Gujarati

The post iOS 18 કાયા કાયા Apple Devices મોડલ માં ડાઉનલોડ અને વાપરી કરી શકાશે? – iOS 18 Compatible Devices List in Gujarati appeared first on Tech Tips, Updates, News Updates in Gujarati.