કેમ ચો મિત્રો iOS 18 જે જૂન મહિના માં આવી રહ્યું છે, તેના માટે ની ખુબજ અગત્ય ની માહિતી લઇ ને અમે આવિયા છે.
આજે જાણો કાયા કાયા અપ્પ્લે યુઝર્સ એટલે કે કાયા કાયા Apple Devices મોડેલ્સ iOS 18 ની અપડેટ મેળવી સક્સે?
તો અમને મળેલી માહિતી અનુસાર iOS 18 નીચે આપેલા અપ્પ્લે મોડેલ માં વપરાશ માટે આવશે.
iPhone X Series:
- iPhone 10 Xs
- iPhone 10 Xs max
- iPhone 10 XR
iPhone 11 Series:
- iPhone 11
- iPhone 11 Pro
- 11 Pro Max
iPhone 12 Series:
- iPhone 12
- 12 mini
- 12 Pro
- 12 Pro Max
iPhone 13 Series:
- iPhone 13
- 13 mini
- 13 Pro
- 13 Pro Max
iPhone 14 Series:
- iPhone 14
- 14 Plus
- 14 Pro
- 14 Pro Max
iPhone 15 Series:
- iPhone 15
- 15 Plus
- 15 Pro
- 15 Pro Max
iPhone 16 Series:
- iPhone 16
- 16 Plus
- 16 Pro
- 16 Pro Max
iPhone SE Series:
- iPhone SE 2 (Leaked)
- iPhone SE 3 (Leaked)
તો મિત્રો તમે કયો ઈફોને મોડેલ વાપરી રહ્યા છો કોમેન્ટ કરી ને અમને જણાવો એન્ડ અમારાથી સાથે જોડાયેલા રહો iOS 18 માટે ની લેટેસ્ટ અપડેટ્સ માટે.
Read: iOS 18 તમારા iPhone માં કેવી રીતે ડાઉનલોડ કરવું – In Gujarati
iOS 18 તમારા iPhone માં કેવી રીતે ડાઉનલોડ કરવું – In Gujarati
