Recover કરો Deleted Contacts એકદમ easy process

શું તમારા phone માથી ભૂલ થી contact delete થઈ ગયા છે તો ચિંતા નો કરો તમને એક easy trick કવ છું જેના થી તમે deleted contacts ને easily recover કરી શકશો.

Recover Deleted Contacts Easily:

  • સૌથી પહેલા તો Google Contacts આ એપ ને તમારા phone માં download કરી લ્યો.
Recover Deleted Contacts
  • પછી નીચે આપેલા Organize ના option પર click કરો.
Recover Deleted Contacts
  • હવે Trash નું option છે એના પર ક્લિક કરો.
Recover Deleted Contacts
  • આયા તમારા ફોન માં Delete થયેલા બધા જ contact દેખાશે.
Recover Deleted Contacts
  • જેને તમે select કરી ઉપર આપેલા આ option પર click કરશો તો એ contact recover થઈ જાશે.
Recover Deleted Contacts

તમે આ YouTube વિડિયો પણ જોય શકો છો.

કઈ પણ ના સમજાય તો મને comment કરી ને પૂછી શકો છો.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *