Telegram માં Unlimited Storage માટે આ try કરો

શું તમારા phone માં storage વારેવારે Full થઈ જાય છે? તો હવે ચિંતા છોડો હું તમને એવી trick બતાવીસ જેના થી તમને telegram માં unlimited storage મળી જાશે.

અને એમાં તમે તમારા બધા photos અને videos ને save કરી શકશો જેનો કોઇ ચાર્જ નહીં લાગે અને તમારા data એકદમ secure રહેશે.

Telegram માં Unlimited Storage માટે ના steps :

  • સૌપ્રથમ તો Telegram App ને તમારા phone માં download કરી લ્યો.
  • પછી app open કરી નીચે આ જે icon છે તેના પર click કરો.
telegram unlimited storage - tech gujrati
  • હવે New Channel પર click કરો.
telegram unlimited storage - tech gujrati
  • Channel નું નામ રાખી ઉપર આપેલા icon પર ક્લિક કરો.
telegram unlimited storage - tech gujrati
  • હવે આયા તમારે Private channel select કરવાનું રહેશે જેથી તમારી channel તમારા શિવાય બીજું કોઇ open ના કરી શકે.
telegram unlimited storage - tech gujrati
  • હવે next steps માં તમારે કોઈ ને select કર્યા વગર આ ઉપર આપેલા icon પર click કરી દેવાનું.
  • તમારી channel create થઈ jashe જેમાં તમે આ icon પર click કરી ને જે પણ અપલોડ કરવું છે એ કરી શકશો.
telegram unlimited storage - tech gujrati

Steps નો સમજાય તો તમે આ video પણ જોય શકો છો.

હું આશા રાખું છું કે અમારું આ article તમને usefull થયું હશે.

તમારા કઈ પણ question હોય તો તમે મને comment કરી ને પૂછી શકો છો.

ધન્યવાદ.

Show 3 Comments

3 Comments

  1. Raj

    Explained in easy words! Thank you TG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *