તમારું Aadhar card ૧૦ વર્ષ જૂનું હોય તો એને update કરવું ખુબ જ જરૂરી છે, જો તમે Aadhar card update નહિ કરો તો તમારું આધાર કાર્ડ કોઇ કામ નું રહેશે નહિ.
તમે ચિંતા નો કરો Aadhar card update કરવું એકદમ easy છે તમારા Phone માથી જ આ કામ થાય જાશે.
Aadhar card FREE માં update કરવાના steps:
- સૌથી પહેલા myAadhar google પર સર્ચ કરો.

- હવે Document update નું option છે એના પર click કરો.

- Click to submit પર ક્લિક કરી તમારા આધાર કાર્ડ ના નંબર નાખી ઓટીપી થી verify કરી next screen માં આવી જાવ.

- તમારા આધાર કાર્ડ ની બધી details જોવા મળસે.

- નીચે આ option check કરી next પર click કરી દેજો.
- હવે કોઇ પણ ૨ photo id upload કરી ને next પર click કરી દેજો.

થોડા જ દિવસ માં તમારું aadhar card update થઈ જાશે.
આ વિડિયો પણ તમે ચેક કરી શકો છો.
હું આશા રાખું છું કે આ આર્ટિક્લ તમને ઉપયોગી થયું હશે.
ધન્યવાદ

Hadhar krad