કેમ છો મિત્રો, તો ચાલો જાણીએ તમે કઈ રીતે કોઈ પણ જગ્યાએ થી તમારા Phone માંથી બીજા Smartphone માં રહેલી app ને remove અથવા uninstall કરી શકો છો?
આ ટ્રીક તમારા ફોને માં અથવા તમારા ક્રોમે બુક માં અથવા તમારા Android Smart TV માં પણ કામ કરશે. તો આ ટ્રીક તમને કોઈ પણ જાંગીયા એ બેઠા બેઠા તમારા ઘર ના Android Smart TV માં ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન ને મનેજ કરવા માં મદદ કરશે.
જાણો કઈ રીતે?
તમારે જરૂર પડશે એન્ડ્રોઇડ ફોન ની.
- સો પ્રથમ Google Play Store ઓપન કરો
- ત્યારબાદ Play Store ના પ્રોફીલે ઈકોન પાર ક્લિક કરો.
- ત્યારબાદ Manage Apps & Devices પર ક્લિક કરો.
- હવે Manage Apps પાર ક્લિક કરો
- ત્યારબાદ ક્લિક કરો This Device પર
- ત્યાં તમને તમારા રેગિસ્તએરેડ એન્ડ્રોઇડ ડેવિસેસ જોવા મળશે
- તમારે જે ડેવિસ માં એપ્લિકેશન માન્ગે કરવી હોય તે ડેવિસ ને સિલેક્ટ કરી લો
- ત્યારબાદ તમારે સિલેક્ટ કરેલા ડેવિસ માં આવેલી એપ્લિકેશન નું લિસ્ટ જોવા મળશે જે તમે સરળતા થી select કરી ને અનઇન્સ્ટોલ અને મેનેજ કરી સક્સો.
આ નવું ફેઅટુરે તમને તમારા બધા એન્ડ્રોઇડ ડેવિસ ને ક્લીન અને મનેજ કરવા માં મદદ રૂપ થશે.
આશા કરીએ છે કે તમને આ માહિતી ખુબજ કામ માં આવી હશે આવી જ બીજી technology ની માહિતી મેળવવા માટે અત્યારે જ ફોલ્લૉ કરો Techgujrati ને.
