News Archives - Tech Tips, Updates, News Updates in Gujarati

આધાર કાર્ડ (Aadhar card ) ને update કરવાની એકદમ easy trick
તમારું Aadhar card  ૧૦ વર્ષ જૂનું હોય તો એને update કરવું ખુબ જ જરૂરી છે, જો તમે Aadhar card update નહિ કરો તો તમારું આધાર કાર્ડ કોઇ કામ નું રહેશે નહિ.

તમે ચિંતા નો કરો Aadhar card update કરવું એકદમ easy છે તમારા Phone માથી જ આ કામ થાય જાશે.

Aadhar card FREE માં update કરવાના steps:

સૌથી પહેલા myAadhar google પર સર્ચ કરો.

હવે Document update નું option છે એના પર click કરો.

Click to submit પર ક્લિક કરી તમારા આધાર કાર્ડ ના નંબર નાખી ઓટીપી થી verify કરી next screen માં આવી જાવ.

તમારા આધાર કાર્ડ ની બધી details જોવા મળસે.

નીચે આ option check કરી next પર click કરી દેજો.

હવે કોઇ પણ ૨ photo id upload કરી ને next પર click કરી દેજો.

થોડા જ દિવસ માં તમારું aadhar card update થઈ જાશે.

આ વિડિયો પણ તમે ચેક કરી શકો છો.

હું આશા રાખું છું કે આ આર્ટિક્લ તમને ઉપયોગી થયું હશે.

ધન્યવાદ

The post આધાર કાર્ડ (Aadhar card ) ને update કરવાની એકદમ easy trick appeared first on Tech Tips, Updates, News Updates in Gujarati.

દેશમાં Mobile number ની new series થઈ શરૂ, જે 160થી શરૂ થશે
કેમ છો મિત્રો, તો સરકારે અને ટેલિકોમ્યુનિકેશન વિભાગે ભેગા મળી ને ફ્રોડ અને ચીટિંગ થી બચવા માટે Mobile number ની new series ચાલુ કરી છે. ચાલો જાણીએ બધું વિગત માં.

નવી ફોન નંબર સિરીઝ 160 રૂપિયાથી શરૂ થશે અને તેમાં 10 અંક હશે.

આ નવી ફોન નંબર સિરીઝ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન 2018′ હેઠળ માત્ર સર્વિસ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત ફોન કૉલ્સ માટે શરૂ કરવામાં આવી છે.

આ નંબર કોને આપવામાં આવશે?

આ નવી નંબર સિસ્ટમ સરકારી ઓફિસો, બેંકો જેવી સંસ્થાઓ ને આપવામાં આવશે જેથી તેમના અસલી ફોન કૉલ્સને અલગ કરી શકો અને જેઓ સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરી તમને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેનાથી બચી શકાય.

નવી નંબર સિસ્ટમ ની સિરીઝ કઈ હશે?

આ નવી નંબર સિરીઝ 10-સંખ્યાની રહેશે અને 1600ABCXXX ફોર્મેટમાં હશે. જ્યાં “અબ” તમને ટેલિકોમ સર્કલ કોડ જણાવશે.

ઉદાહરણ તરીકે, તે દિલ્હી માટે 11 અને મુંબઈ માટે 22 હશે. C ની જગ્યાએ, ટેલિકોમ કંપનીનો કોડ આપવામાં આવશે અને XXX માં 000 થી 999 વચ્ચેના અંકો હશે.

બેંકો, SEBI, PFRDA અને IRDA જેવી સંસ્થાઓ માટે થોડી અલગ સીરિઝ જાહેર કરવામાં આવશે.

તેઓ માટે નું ફોર્મેટ થોડું અલગ હશે. એટલે કે 1600 ને બદલે 1601 થશે. બાકીનો ટેલિકોમ સર્કલ કોડ, કંપની કોડ અને અન્ય વિગતો ઉપર બતાવીયા મુજબ જ રહેશે.

નવી સિરીઝ નો નંબર કઈ રીતે મેળવી શકાશે?

આ નવી સિરીઝ નો નંબર એલોકેટ કરતા પેહલા ટેલિકોમ કંપનીઓએ ખાતરી કરવી પડશે કે તે સંસ્થા અસલી છે કેમ અને ટેલિકોમ કંપનીઓએ જે તે સંસ્થા પાસેથી લેખિત બાંયધરી લેવી પડશે કે તેઓ આ નંબરનો ઉપયોગ સેના માટે કરશે.

આશા કરીએ છે કે તમને આ માહિતી ખુબજ કામ માં આવી હશે આવી જ બીજી technology ની માહિતી મેળવવા માટે અત્યારે જ ફોલ્લૉ કરો Techgujrati ને.

The post દેશમાં Mobile number ની new series થઈ શરૂ, જે 160થી શરૂ થશે appeared first on Tech Tips, Updates, News Updates in Gujarati.