કેમ છો, મિત્રો, આજે અમે લઇ ને આવિયા છે ખુશ ખબર Apple યુઝર્સ માટે.
જો તમે પણ iPhone યુઝર છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે.
અમેરિકા ની કોર્ટે એપલને કંપની ને આદેશ આપ્યો છે કે તેણે તેના યુઝર્સને 35 મિલિયન ડોલરનું વળતર ચૂકવવું પડશે.
એ વળતર યુઝર્સ દીઠ લગભગ 29 હજાર રૂપિયા થઇ શકે છે. તો જો તમે પણ અપ્પ્લે યુઝર્સ ચો તો આ આર્ટિકલ પૂરો વાંચો.
કાયા અપ્પ્લે યુઝર્સ અથવા કોને મળશે આ વળતર ?
એપલના ગ્રાહકો જેમની પાસે iPhone 7 અથવા 7 Plus છે તે બધા યુઝર્સ ને લગભગ રૂપિયા 29 હજાર નું વળતર મળી શકે તેમ છે.
iPhone 7 અથવા 7 Plus મોડેલ વાપરનારા ગ્રાહકોને ઓડિયો સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જેને લઇ ને ૨૦૧૯ માં કેલિફોર્નિયાની ઉત્તરી જિલ્લા એપલ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે દલીલ ને સંબધિત iPhone 7 અને 7 Plusમાં ‘ઑડિયો IC’ ચિપ સંબંધિત ઓડિયો સમસ્યાઓ હતી.
ખાસ નોંધ:
જે યુઝર્સ પાસે 16 સપ્ટેમ્બર, 2016 થી 3 જાન્યુઆરી, 2023 વચ્ચે iPhone 7 અથવા 7 Plus મોડેલ હતુ તેમને કંપની એ પેલા થી જ આ સમસ્યાની જાણ કરી હતી અથવા રિપેર માટે પૈસા ચૂકવ્યા હતા. તે લોકો સેટલમેન્ટના ભાગ માટે પાત્ર છે.
બાકી ના યુઝર્સ એ સેટલમેન્ટ માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
ઓનલાઇન ફોર્મ ની લિંક અમે થોડા જ સમય માં તમારી સાથે સેર કરીશુ.
આશા કરીએ છે કે તમને આ માહિતી ખુબજ કામ માં આવી હશે આવી જ બીજી technology ની માહિતી મેળવવા માટે અત્યારે જ ફોલ્લૉ કરો Techgujrati ને.
તમને કેવી રીતે ખબર પડશે કે તમને વળતર મળશે કે નહિ?
અપ્પ્લે કંપની તમામ યુઝર્સ ને ઈમેલ દ્વારા જાણકારી આપશે કે આ વળતર ક્યારે મળશે અને કઈ રીતે. મળેલી માહિતી અનુસાર અપ્પ્લે કંપની ડાયરેક્ટ યુઝર્સના ખાતામાં વળતરની રકમ જમા કરશે.
